ઈરાનની કડક ચેતવણી: ‘આક્રમણખોરોના પગ કાપી નાખીશું…’

ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો ઈરાનની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના…

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર ચર્ચા, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ફોકસ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં મધ્યપૂર્વની વર્તમાન પરિસ્થિતિ અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા તથા તેની…

હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજ મોકલવા મુદ્દે ભારતની સ્પષ્ટતા, અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા નહીં

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા વધારવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજ મોકલવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આહ્વાન પર ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય વિદેશ…

હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પને આંચકો: જાપાન અને ઓસ્ટ્રેલિયા યુદ્ધ જહાજો મોકલવા તૈયાર નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના સુરક્ષણ માટે મિત્ર દેશોને યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી. ટ્રમ્પનું માનવું છે કે તેલના માર્ગ માટે આ…

ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન સામે કડક દાવો, 7,000થી વધુ ઠેકાણાઓ પર હુમલો અને 30 જેટલા જહાજો નષ્ટ

મધ્ય પૂર્વમાં તણાવ વધતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક નિવેદન આપ્યું છે. ટ્રમ્પએ દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની મિસાઈલ અને ડ્રોન ફેક્ટરીઓને નષ્ટ કરી દીધા છે અને હોર્મુઝ…

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ટ્રમ્પે પ્રભાવિત દેશોને જહાજ મોકલવાની કરી અપીલ, જાણો વિગત

મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વના અનેક દેશો પર ગંભીર પ્રભાવ પડી…

યુદ્ધ વચ્ચે ભારત માટે રાહત: હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત તરફ રવાના

પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હોર્મુઝમાંથી એલપીજી (LPG) ભરેલા બે જહાજો ભારત તરફ આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી…

લોકસભામાં LPG સંકટ મુદ્દે ગરમાગરમી: રાહુલ ગાંધીએ સરકારને ઘેર્યા, પેટ્રોલિયમ મંત્રીએ અછત નકારી

લોકસભામાં આજે કાર્યવાહી શરૂ થતા જ રાજકીય તણાવ જોવા મળ્યો. અધ્યક્ષ પદ પર ફરીથી પરત ફરેલા ઓમ બિરલાના આગમન બાદ જ વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. સ્પીકરે સભ્યોને પ્રશ્નકાળ…

ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે…

ઈરાને પર્શિયન ગલ્ફમાં અમેરિકી ઓઈલ ટેન્કર પર કર્યો હુમલો

ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્સ (IRGC)એ ગુરૂવારે દાવો કર્યો કે તેણે ઉત્તર પર્શિયન ગલ્ફમાં એક અમેરિકી ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો છે. IRGCના જણાવ્યા અનુસાર, હુમલાથી ટેન્કરમાં આગ લાગવાની ઘટના…