ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી શરૂ થશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષામાં અસફળ રહેલા તેમજ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

11થી 18 જૂન દરમિયાન યોજાશે પરીક્ષા
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પૂરક પરીક્ષા 11 જૂનથી 18 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં નીચેના પ્રવાહોના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

– ધોરણ-10 (SSC)
– ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ
– ધોરણ-12 સામાન્ય પ્રવાહ
– ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ
– વ્યવસાયલક્ષી પ્રવાહ
– સંસ્કૃત પ્રથમા
– સંસ્કૃત મધ્યમા

 

 

બસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર કાર્યક્રમ
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, વિષયવાર ટાઈમટેબલ તેમજ જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

GSEB Official Website

વિદ્યાર્થીઓને સમયસર તૈયારી પૂર્ણ કરવા અને સત્તાવાર વેબસાઇટ પરથી પરીક્ષાની તમામ વિગતો ચકાસવા સૂચના આપવામાં આવી છે.

 

 

  • Related Posts

    ગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી: ₹27,000 કરોડથી વધુનું રોકાણ અને રોજગારીની તકો (Big News)

    ₹27,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો લક્ષ્ય: નવી મેરિટાઇમ પોલિસીથી શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળશે નવી ગતિ નવી મેરિટાઇમ પોલિસી હેઠળ શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ₹27,000 કરોડથી…

    બાલવાટિકા સર્ટિફિકેટ વગર ધોરણ-1 માં પ્રવેશ: સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ કડક કાર્યવાહી Big Decision

    શાળાઓ માટે રાજ્ય સરકારની કડક સૂચના: બાલવાટિકા સર્ટિફિકેટ વગર પણ આપવો પડશે પ્રવેશ, નિયમ ભંગ કરનાર સામે RTE હેઠળ કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને સ્પષ્ટ…