અમદાવાદમાં એરપોર્ટ પરથી સાત કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટો ખુલાસા
B INDIA અમદાવાદ : અમદાવાદમાં હવે થોડા-થોડા સમયના અંતરે ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. હજી માંડ બે દિવસ પહેલા લાલ દરવાજામાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું, આટલું ઓછું હોય તેમ…
જામનગરમાં રંગમતી નદીનાં પટ્ટામાં ચાલ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
B INDIA દ્વારકા : દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફરી વળ્યું છે. રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા…
રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાં સન્નાટો! કારણ સાંભળીને તમે પણ ચોકી જશો
B INDIA રાજકોટ : રાજકોટ શહેરનું બેડી માર્કેટિંગ યાર્ડ દિવસભર ધમધમતું રહે છે. પરંતું આ જ માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ સન્નાટો છવાઈ જાય છે. અહીંયા સન્નાટો છવાઈ જવાનું…
ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અહેસાસ, ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં હાલ તો ગરમીનો અહેસાસ થયો છે. છેલ્લા બે દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંતોના મતે આગામી 25 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.…
બસના પાસ માટે વિદ્યાર્થીઓને હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, આવી રીતે કરો E- Passની અરજી
B INDIA અમદાવાદ : ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી…
ખેડામાં વધુ એકવાર લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો! મુસ્લિમ બુટલેગરે હિન્દુ મહિલાનું કર્યુ શોષણ
B INDIA ખેડા : ખેડાનાં નડિયાદમાં વધુ એકવાર લવજેહાદનો મામલો ગરમાયો છે. એક મુસ્લિમ બુટલેગર દ્વારા હિન્દૂ મહિલાનો શોષણ કર્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બુટલેગર રઈશ મહીડા મહિલાનું…
મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા
–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:– B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા…
માળીયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન
હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા 28…
લીંબડી ખાતે તાલુકા (ઘટક) કક્ષા નો પોષણ ઉત્સવ ૨૦૨૪ નો કાર્યક્રમ યોજાયો
આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન…
દેવભૂમિ દ્વારકાનાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, 7 ટાપુ પરથી દૂર કરાયા દબાણ
B INDIA દ્વારકા : બેટ દ્વારકા પછી દ્વારકામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકાનાં 7 ટાપુ પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ…