રાણપુર ગ્રામ પંચાયતે અબોલ પશુઓ માટે 150000 ફાળો એકત્રિત કર્યો
રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને ઉપસરપંચ હેમુભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સાથે મળીને દર વર્ષે પાંજરાપોળ માટે પંચાયતની બહાર એક સ્ટોલ લગાવ્યો અને 13 અને 14…
લખતર ખાતે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ
–>જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લખતર સ્થિત બે કેન્દ્રો પર લેવામાં આવી હતી:– લખતરમાં AV ઓઝા અને VJ ઓઝા કેન્દ્રો પર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં…
રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો, અહીં જાણો તમારા શહેરમાં કેટલા ડિગ્રી છે તાપમાન
રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજયમાં હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અને પવન ફૂંકાશે.…
ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધડપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
B india અમદાવાદ :- અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ફરાર રહેનાર ખ્યાતિકાંડનો મૂખ્ય સૂત્રધાર અને ખ્યાતિ હોસ્પિટલનો માલિક…
ખેડૂતો માટે માઠા સમાચાર, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો
સરકારે ખેડૂતોનાં માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર…
સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા
B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી…
ભરુચ: હાજી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ફ્લાવર્સ શો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી
B INDIA ભરુચ : કન્યા શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું, શાળાના 70 વિદ્યાર્થીઓ અને છ શિક્ષક મિત્રોએ એક દિવસ માટે અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત…
સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ…
આ ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન એવોર્ડ, મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને કરાયા સન્માનિત
પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી નાની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયન બનનારા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં…