રાણપુર ગ્રામ પંચાયતે અબોલ પશુઓ માટે 150000 ફાળો એકત્રિત કર્યો

રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને ઉપસરપંચ હેમુભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સાથે મળીને દર વર્ષે પાંજરાપોળ માટે પંચાયતની બહાર એક સ્ટોલ લગાવ્યો અને 13 અને 14 ના રોજ બે દિવસ માટે ૧૫૦૦૦૦ રૂપિયા ફાળો એકઠો કર્યો. અને તે પાંજરાપોળને આપ્યું.

 

 

જેથી પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કર્મચારીઓ, સરપંચ અને સભ્યોનો આભાર માન્યો.

 

Related Posts

ધુરંધર-2 માં અતીક અહમદની કહાની: હકીકત કે પ્રોપેગાંડા? ISI કનેક્શન અને ફેક કરન્સીની સ્ટોરી કેટલી સાચી?

ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત સીક્વલ ફિલ્મોમાંથી એક ધુરંધર-2  19 ફેબ્રુઆરી, શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર એ આ ફિલ્મમાં અપરાધ અને રાજકારણ વચ્ચેના એ ગાઢ સંબંધને પડદા…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *