શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો, રાજકોટમાં વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ, શિક્ષક સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વાછક પર બેડી ગામે શિક્ષકે વિદ્યાર્થિઓની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો…
ગુજરાતમાં લોકોને આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા હાલાકી, ભાજપના MLA કુમાર કાનાણીએ લખ્યો CMને પત્ર
એક વખત ફરી ભાજપનાં MLA કુમાર કાનાણીએ લોકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈ ગુજરાતની જનતાને પડી રહેલી મુશ્કેલી મામલે કુમાર કાનાણી આગાળ આવ્યા છે. તેમણે…
ચીનનો ખતરનાક વાયરસ HMPVની ભારતમાં એન્ટ્રી..! HMPV વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો, જુઓ સમગ્ર માહિતી
B INDIA HMPV UPDATE : ચીની વાયરસ એચએમપીવીનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે. બેંગાલૂરૂમાં એક આઠ મહીનાનું બાળક સંક્રમીત થયું છે.વાયરસની જાણ થતા હોસ્પિટલનાં સ્ટાફે બાળકની સારસંભાળ તાત્કાલિક આરંભી દીધી…
ગુજરાતના કચ્છમાં ટ્રેક ક્રોસ કરતી વખતે મહિલા, 2 પુત્રો ટ્રેનની અડફેટે આવતા મોત
B INDIA ભુજ :- ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી.…
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત
B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા શોકમાં ગરકાવ — સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત ધોરણ 8માં અભ્યાસ કરતી…
ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ” યોજાયો
–> પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જલ સંસાધન મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા:- B INDIA સુરત : શહેરના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન…
BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં…
ગુજરાત પોલીસના 240 ASI ને PSIના પદ પર બઢતી આપવામાં આવી
B india ગાંધીનગર : ગુજરાત સરકારે આજે જાહેરાત કરી હતી કે, તેણે 240 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ને 30મી ડિસેમ્બરના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ના હોદ્દા પર બઢતી આપી હતી, કારણ…
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા બદલ 4ની ધરપકડ
B India અમરેલી : અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ નોંધાવેલી ફરિયાદના પગલે સ્થાનિક પોલીસે રવિવારે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને કલંકિત કરવા બદલ ચાર શખ્સોની ધરપકડ કરી હતી. કાનપરિયાએ…