પ્રથમ T20માં BCCIની નવી પોલિસી લાગુ થશે!, ખેલાડીઓને નહીં મળે અલગ ગાડી

ભારત-ઇંગ્લેન્ડ ટી20 સીરિઝની મેચો રમાનારી છે. પહેલી મેચ કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, CAB એ પણ તે નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે.ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈએ હાલમાં જે 10 પોઈન્ટની પોલિસી બનાવી છે. તેને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે,CABએ લાગુ કરી છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈ પોતાની 10 પોઈન્ટવાળી પોલિસી તમામ રાજ્ય સંઘોને મોકલી છે.જ્યાં ભારત-ઇંગ્લેન્ડ ટી20 સીરિઝની મેચો રમાનારી છે. પહેલી મેચ કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, CAB એ પણ તે નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે.ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ કન્ફોર્મ કર્યું કે,સંઘ દ્વારા બીસીસીઆઈએ બનાવેલી નવી ગાઈડલાઈન મુજબ કામ શરુ થઈ ગયું છે.

સ્નેહાશીષ ગાંગુલીએ આગળ કહ્યું કે, બીસીસીઆઈના 10 પોઈન્ટની પોલિસી મુજબ CAB કોઈ પણ ખેલાડી માટે અલગથી ગાડી કરશે નહિ.ભારતીય ટીમ માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય કોઈ અંગતકારણોસર ગાડી આપવામાં આવશે નહિ. CABના અધ્યક્ષએ કહ્યું કે, તે બસની ગાઈડલાઈનને ફોલો કરશે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તમામ ખેલાડી ટીમ સાથે ટ્રાવેલ કરશે. કોઈ પણ ખેલાડી અલગ નહિ જાય. બીસીસીઆઈએ જે 10 પોઈન્ટની પોલિસી બનાવી છે. એક એ પણ છે કે, તમામ ખેલાડી ટીમ બસ સાથે મેચ કે પ્રેક્ટિસ સેશન માટે જશે.

બીસીસીઆઈની નવી પોલિસીમાં ટીમ બસમાં ટ્રાવેલ કર્યા સિવાય ખેલાડીઓના પરિવાર સાથે જોડાયેલા, રમત સાથે જોડાયેલા અનેક નિયમો બનાવ્યા છે. પોલિસી બનાવ્યા બાદ ભારતીય ટીમની આ પ્રથમ સીરિઝ રમાય રહી છે. જેની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. આવી સ્થિતિમાં, CAB તે નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ સંગઠન બન્યું છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે, બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી T20 મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *