બોલિવૂડ સુંદરી ‘સાધ્વી’ બની: મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ‘સન્યાસ’ લીધો; તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા.

‘કરણ અર્જુન’, ‘બાઝી’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 90ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી આધ્યાત્મિક યાત્રા પર નીકળી ગઈ છે. તેણે પોતાની ગ્લેમરસ દુનિયા છોડી દીધી છે…

error: Content is protected !!
Call Now Button