સેહવાગના છૂટાછેડાના સમાચારથી સોશ્યિલ મીડિયા ચોંકી ઉઠ્યું, ચાહકોએ આપી કાઈક આવી પ્રતિક્રિયા…

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી અહલાવત સાથે છૂટાછેડાના સમાચાર આવ્યા તો બધા ચોંકી ગયા. બંનેએ વર્ષ 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા. અને બંનેને બે પુત્રો છે. સેહવાગનો મોટો પુત્ર દિલ્હીની અંડર-19 ટીમ સાથે કૂચ બિહાર ટ્રોફી રમી રહ્યો છે અને રણજી ટ્રોફીના દરવાજા ખખડાવી રહ્યો છે.

જો કે, જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તોફાન છે અને ચાહકોનો એક વર્ગ વીરુ પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગ્યો છે. કોઈ એક વાત કહે છે, કોઈ બીજું કંઈક કહે છે. આ સમાચાર બહાર આવ્યા અને ચાહકોએ તેને શેર કરવાનું શરૂ કર્યું.

Related Posts

વર્લ્ડ કપ જીતતાની સાથે જ ઈંગ્લેન્ડમાં જાહેર રજાની તૈયારી, બ્રિટિશ સરકારના સંકેતો.”

શું ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતશે તો મળશે જાહેર રજા? બ્રિટિશ સરકારના સંકેતોથી ચાહકોમાં ઉત્સાહ લંડન: જો ઈંગ્લેન્ડની ટીમ આગામી વર્લ્ડ કપમાં વિજયી બને છે, તો બ્રિટિશ નાગરિકો માટે એક મોટી…

“રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર: બંને દેશોના એકબીજા પર તોફાની ડ્રોન અને મિસાઈલ હુમલા.”

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જુલાઈ ૨૦૨૬માં ફરી એકવાર તીવ્ર બન્યું છે, જેમાં બંને પક્ષો દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. અહીં તાજેતરની પરિસ્થિતિનો અહેવાલ છે: મુખ્ય ઘટનાક્રમ:…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *