પ્રજાસત્તાક પર્વને લઇને પોલીસ, ફાયર, હોમગાર્ડ સહિતના કુલ 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત

પ્રજાસત્તાક દિવસ 2025ના અવસર પર, પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 95 જવાનોને શૌર્ય મેડલ, 101ને વિશિષ્ટ સેવા…

error: Content is protected !!
Call Now Button