સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની…
ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ નોંધાવી, જાણો શું છે મામલો
બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માએ AAP વડા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમના પર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.કેજરીવાલ સામે…
સૈફ પર હુમલા મામલે બાંગ્લાદેશીનું આવ્યું નામ તો ચૂપ થઇ ગયા કેજરીવાલઃ ભાજપ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્ર સરકારના રાજીનામાની માંગ…
કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત…
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કરી આ માંગ
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર…
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી…
કોંગ્રેસ મુખ્યમંત્રી આતિશી સામે અલકા લાંબાને કાલકાજી બેઠક પરથી મેદાનમાં ઉતારશે
અલકા લાંબા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠક પરથી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીને પડકારશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતૃત્વની સમજાવટ બાદ અલકા ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ…
ભાજપે કેજરીવાલને ચુનાવી હિંદુ ગણાવ્યા, કહ્યું ચુંટણી આવતાજ પુજારીઓ યાદ આવ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોમાં હોબાળો ચાલી રહ્યો છે. બીજેપી અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી…
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની ખોટા કેસમાં ધરપકડ કરવાનું ષડયંત્ર રચાયું છેઃ કેજરીવાલ
દિલ્હી સરકારના બે વિભાગોએ મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ યોજનાઓ તેમની…
દિલ્હીના L.Gએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની EDને મંજુરી આપી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી…