બજેટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, કહ્યું મને દુઃખ છે આવું ન થયું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે કરેલી માંગણીઓ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે મેં માંગ કરી હતી કે અબજોપતિઓની લોન માફ ન કરવામાં…
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિવાદમાં, 300થી વધુ કોપીકેસ સામે આવતા GTUએ શરુ કરી તપાસ
B INDIA અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. આ પરીક્ષા દરમિયાન કોપીકેસ મામલે 300થી વધુ વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ…
વડોદરામાં મોટી માત્રામાં ઝડપાયો દારુ,1.78 કરોડનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો
B INDIA વડોદરા : વડોદરા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે. જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો…
રાજ્યમાં માવઠાનું સંપૂર્ણ સંકટ ટળ્યું નથી, અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમજ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે વાતાવરણ સૂકું રહેશે અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.…
હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?
–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:- ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને…
મનસુખ વસાવાએ CMને લખ્યો પત્ર, સરકારી શાળાની અવ્યવસ્થામાં સુધારાની કરાઈ માંગ
સરકારી શાળામાં અવ્યવસ્થાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં નર્મદા-ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા હોવાની જાણ કરતાં તેમાં સુધારાની…
રાજકોટમાં ‘નકલી’નો રાફડો ફાટ્યો, થોરાળામાં નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો
B INDIA રાજકોટ : રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે. યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી…
પરિણીતાને તાલિબાની સજા! દાહોદમાં અર્ધનગ્ન હાલતમાં કાઢ્યું સરઘસ
B INDIA દાહોદ : દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા અપાઈ હતી. સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરિણીતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. તાલિબાની સજાનો આ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો…
સુરતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, બે વર્ષનાં બાળકનું મોત
B INDIA સુરત : રાજ્યમાં બેવડી ઋતુને લઈને રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે સુરતમાં બે વર્ષીય બાળકનું મોત થયું છે. આ બાળક સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યું હતું. 14…
રાજ્યભરમાં GSTનો સપાટો, જાણો અત્યાર સુધીમાં કેટલી ઝડપાઈ કરચોરી
B INDIA ગાંધીનગર : રાજ્યભરમાં થોડા સમયથી જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા કેમિકલ, ગિફ્ટ આર્ટીકલ, બ્યુટી પાર્લર પ્રોડક્ટ તેમજ મેન પાવર સપ્લાય કરનારને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં…