ટ્રમ્પનું મોટુ પગલું, ગેરકાયદે પ્રવાસીઓથી ભરેલુ પ્લેન ભારત મોકલ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે દેશનિકાલ ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત, સોમવારે એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના…

error: Content is protected !!
Call Now Button