શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત: બેગમાંથી મળ્યો સેટેલાઇટ ફોન

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બે અમેરિકન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની બેગમાંથી ગાર્મિન કંપનીનો સેટેલાઇટ ફોન મળતાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં એક…