માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા.

મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ.…