ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે…