બોક્સ ઓફિસ પર ધમાકો: ‘ધુરંધર’ સીરિઝે 3000 કરોડ પાર કર્યા

ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ રચાયો છે. Dhurandhar ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને દેશની પ્રથમ એવી ફિલ્મ સીરિઝ બની છે…