49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યો: ઈરાનના નિર્ણયથી વૈશ્વિક બજારમાં રાહત

લાંબા સમયથી ચાલતા તણાવ બાદ ઈરાને અંતે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે લેબનાન-ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધવિરામને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય…