રાષ્ટ્રીય ઇનોવેશન, ડિઝાઇન અને એન્ટરપ્રિન્યોરશીપ (IDE) બૂટકેમ્પમાં સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

રકારી પોલિટેકનિક ગાંધીનગરના ડિપ્લોમા બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા Innovation, Design and Entrepreneurship (IDE) બુટકેમ્પની ત્રીજી આવૃત્તિના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ બૂટકેમ્પ…