આણંદ પંથકમાં ભૂકંપનો આંચકો: 3.4 તીવ્રતા, લોકોમાં ફફડાટ

ગુજરાતના આણંદ અને આસપાસના ચરોતર વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક ધરતી ધ્રૂજતા અનેક લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર ખુલ્લા મેદાનોમાં દોડી…