ઈટાલીએ ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો સસ્પેન્ડ કર્યા, રાજકીય તણાવ વધ્યો

ઈટાલી અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જાહેરાત કરી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો હાલ માટે…