મલેશિયા જતી બોટ આંદામાન સાગરમાં પલટી : 9 બચાવાયા, 250 લાપત્તા

આંદામાન સમુદ્રમાં એક ગંભીર સમુદ્રી દુર્ઘટના બની છે, જેમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જઈ રહેલી બોટ પલટી જતાં મોટી સંખ્યામાં લોકો લાપત્તા થયાની આશંકા છે. બોટ પલટી જતા 250થી…