સુરતમાં આરોપી પોલીસ સકંજામાં, લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતમાં વધી રહેલા ગુનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. દુષ્કર્મ, લૂંટ, મારામારી જેવી ઘટના બની રહી હતી. જેમાં સુરતના પુણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મની ઘટના…