મિડલ ઈસ્ટમાં વધતો તણાવ: હોર્મુઝ બાદ હવે રેડ સી પણ અસુરક્ષિત, હુમલાઓથી વૈશ્વિક વેપાર ચિંતામાં

મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ સતત ગંભીર બનતી જઈ રહી છે. Red Sea અને Strait of Hormuzમાં જહાજો પર વધતા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે મોટો ખતરો ઉભો કરી રહ્યા છે.…