થાણેમાં વાન અને સિમેન્ટ મિક્સર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 11થી વધુ લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સવારે બનેલી એક ભયાનક માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. મુરબાડ તાલુકાના ગોવિલી ગામ નજીક રાયતા બ્રિજ પર મુસાફરોથી ભરેલી ખાનગી વાન અને સિમેન્ટ…