ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી

B INDIA ખેડા : ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની…