ટ્રમ્પની મોટી જાહેરાત: “હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું”, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા વૈશ્વિક રાજકીય ચર્ચાઓ તેજ બનાવી દીધી છે. ઈરાન સાથે વધતા તણાવ અને અમેરિકન નાકાબંધી વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…