ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું

ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ…

રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, સવારમાં ઠંડી તો બપોરે ગરમી

ગુજરાત રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજને કારણે હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે પવનોની દિશા બદલાતાં…

અફઘાનિસ્તાનનો પાકિસ્તાની દવાઓની આયાત પર પ્રતિબંધ, ભારત બની શકે કાબુલનો મુખ્ય સપ્લાયર

દક્ષિણ એશિયાના રાજકારણમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય સોમવારથી લાગુ થઈ ગયો છે. દવાઓની…

દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત

દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર…

ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન

યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ…

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરીની હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા શરૂ, 33 સવાલો દ્વારા માહિતી એકત્રિત થશે

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસલિસ્ટિંગ…

T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20…

એપ્સ્ટેઇન ફાઇલ્સમાં પુતિનની એન્ટ્રી ! રશિયન રાષ્ટ્રપતિનું નામ દેખાયું આટલી વખત

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપ્સ્ટેઇન ફાઇલોએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ લાખો પાનાના દસ્તાવેજોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ ઓછામાં ઓછું 1,005 વખત દેખાય છે.…

કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં…