“સંસદ દ્વારા તેલ ક્ષેત્ર સુધારા બિલ પસાર: સરકાર ખાતરી આપે છે કે રાજ્યના અધિકારોનું કોઈ અતિક્રમણ નહીં થાય, ખાનગી અને વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે”
સંસદે પેટ્રો ક્ષેત્રમાં મુખ્ય સુધારાઓ અમલમાં મૂકવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે તેલ ક્ષેત્ર (નિયમન અને વિકાસ) સુધારા બિલ, 2024 ને મંજૂરી આપી. તેનો ઉદ્દેશ્ય ખનિજ તેલના સંશોધન અને વ્યાપક…
Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત
અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર દોઢ કલાકે બેલ…
Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.…
gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ…
Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહે છે. ત્યારે આજે અમરેલીના ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારે 10.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની…
રોહિત શર્મા 2027માં રમશે ODI! ભારતીય કેપ્ટન ફિટનેસને લઈને આ ખાસ વ્યક્તિ સાથે કામ કરશે, આ રિપોર્ટમાં કરાયો દાવો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન એવી ઘણી ચર્ચા હતી કે રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે શુભમન ગિલ મીડિયાની સામે આવ્યો અને…
વર્લ્ડ કપ 2027 પહેલા ટીમ ઈન્ડિયા રમશે 9 ODI સિરીઝ, જાણો ક્યારે અને કઈ ટીમો સાથે થશે ટક્કર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ કબજે કરવામાં સફળ રહી. 50-ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમની આગામી મોટી ICC ટૂર્નામેન્ટ વર્લ્ડ…
Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ
રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે…
gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી
ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે…
















