ધ ડિપ્લોમેટ ટ્રેલર: જોન અબ્રાહમ ‘ભારતની દીકરી’ ને બચાવવાના મિશન પર નીકળ્યો, ‘ધ ડિપ્લોમેટ’ નું ટ્રેલર રિલીઝ

અભિનેતા જોન અબ્રાહમ આ વર્ષે ફરી એકવાર પડદા પર ચમકવા માટે તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ ખૂબ ચર્ચામાં છે અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ શુક્રવારે…