મનોજ ભારતીરાજનું હૃદયરોગના હુમલાથી નિધન: 48 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, ઉદ્યોગમાં શોક

પ્રખ્યાત તમિલ ફિલ્મ દિગ્દર્શક ભારતીરાજાના પુત્ર અને અભિનેતા મનોજ ભારતીરાજનું 48 વર્ષની વયે અવસાન થયું. મંગળવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોને…