અમદાવાદમાં ફરી ઝડપાઇ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી, 81 લોકો ઝડપાયા
અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીનો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ તાલુકાના નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમ ખાતે ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે રેડ પાડી 81…
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાનને ગુમાવવી પડી નોકરી, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર ઇશાન થરૂરે નોકરી ગુમાવી દીધી છે. અહેવાલો અનુસાર, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં, અખબારે તેના રમતગમત વિભાગ અને…
ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક
ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ…
એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત
એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી…
અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી
સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના…
સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”
લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ…
Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા
મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત…
















