વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમદ અઝહર સસ્પેન્ડ, જાતીય સતામણીનો લાગ્યો હતો આરોપ

B india વડોદરા :- વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો…