કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ હુમલો: રિક્ષા ચાલકને 15 વર્ષની સજા

ગાંધીનગર જિલ્લાના કલોલમાં મહિલા હોમગાર્ડ પર થયેલા ગંભીર એસિડ હુમલા કેસમાં ન્યાયાલયે કડક ચુકાદો આપ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 15 વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ…