ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વ તૈયારી માટે પ્રથમ કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અને સાઈટ વિઝિટ
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં…







