પરિમલ નથવાણીએ તેમની ગીર સિંહ સફારીની મુલાકાતના વિવાદ પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું

રાજ્યસભાના સાંસદ અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના ગણાતા પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદને લઈને પોતાનું મૌન તોડ્યું છે. નથવાણીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સાસન…