તિબેટ ભૂકંપથી હચમચી ગયું, 3.5ની તીવ્રતા નોંધાઈ

તિબેટમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 8:29 વાગ્યે આવ્યો હતો…