ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના…