ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, અનેક ડ્રોન તૂટી પડ્યા

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાને મોટું નુકસાન થયું છે. અમેરિકાનું અત્યાધુનિક અને મોંઘું MQ-4C ટ્રાઇટન સર્વેલન્સ ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, જેની કિંમત અંદાજે 2000 કરોડ રૂપિયા…