મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં…