રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે હાંસલ કરી મોટી સિદ્ધિ, કુંબલે અને હરભજનની યાદીમાં મેળવ્યું સ્થાન

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં આ ટેસ્ટ મેચમાં બેકફૂટ પર હોય તેવું લાગે છે. જોકે, આ…