સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ, 30 નવેમ્બરે સર્વપક્ષીય બેઠકનું આયોજન

ભારતીય સંસદનું શિયાળુ સત્ર સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના સુચારુ સંચાલન માટે, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જાહેરાત કરી છે કે રવિવાર, 30 નવેમ્બરે સર્વપક્ષીય…