Delhi: લાલ કિલ્લા પાસે કારમાં થયો બ્લાસ્ટ; 8 લોકોના મોત, 24 ઘાયલ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે…