Murshidabad violence: તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો, ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ એક્ટ વિરુદ્ધ તાજેતરમાં થયેલા હિંસક વિરોધને કારણે રાજ્યની રાજકીય સ્થિતિ તંગ બની ગઈ છે. આ હિંસા બાદ ભાજપે મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવ્યો છે,…