LoC નજીક શંકાસ્પદ ફુગ્ગાઓ મળી આવ્યા, પોલીસે શરૂ કરી તપાસ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને કારણે વિશ્વભરમાં વિખ્યાત છે. આ દરમિયાન પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક બે ફુગ્ગા મળી આવ્યા…