Junagadh: ભારતી આશ્રમના લઘુમહંત સ્યુસાઈડ નોટ લખી થયા ગુમ, પોલીસે શરૂ કરી તપાસ

એક તરફ જુનાગઢમાં લીલીપરિક્રમાં મોકૂફ રાખવાને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન બીજી તરફ હવે ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થતાં ચકચાર મચ્યો છે. લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ત્રણથી વધુ પાનાની…