ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ
ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા:…
મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર
હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર…
PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે.…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની…
આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા…
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમની ભારત મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી…
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો આઠ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, જાણો શું કહે છે આંકડા
સામાન્ય જનતા અને સરકાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, દેશમાં છૂટક ફુગાવાના દરમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)…
રવિન્દ્ર જાડેજાએ હાંસલ કરી મોટી સિદ્ધિ, હરભજન સિંહને પાછળ છોડી આ ખાસ ક્લબમાં કરી એન્ટ્રી
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતના બોલરોએ પહેલી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજી ઇનિંગમાં વિકેટ લેવામાં…
બિહારમાં BJP નહીં અપનાવે ગુજરાત મોડલ, ઉમેદવારોની પસંદગી માટે કરશે આ ફોર્મ્યુલાનો ઉપયોગ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA સત્તા ટકાવી રાખવા માટે સમીકરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો…
Cromeમાં નકામી નોટિફિકેશન થશે આપમેળે બંધ, યુઝર્સને મળશે રાહત
ગૂગલે તેના લોકપ્રિય વેબ બ્રાઉઝર, ગૂગલ ક્રોમમાં એક નવું “સ્માર્ટ એલર્ટ કંટ્રોલ” ફીચર ઉમેર્યું છે. આ ફીચર એવી વેબસાઇટ્સ પરથી આવતી નોટિફિકેશન આપમેળે બંધ કરી દેશે જેનો ઉપયોગ યુઝર્સએ ઘણા…
















