બિહારમાં BJP નહીં અપનાવે ગુજરાત મોડલ, ઉમેદવારોની પસંદગી માટે કરશે આ ફોર્મ્યુલાનો ઉપયોગ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA સત્તા ટકાવી રાખવા માટે સમીકરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો…

સુરેશ ગોપીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની કરી વાત, આ નેતાના નામની કરી ભલામણ

કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ રવિવારે તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમના સ્થાને ભાજપના નવા ચૂંટાયેલા રાજ્યસભા સભ્ય સી સદાનંદન માસ્ટરને નિયુક્ત કરવાની…

ઓપરેશન બ્લુ સ્ટાર અંગે ઇન્દિરા ગાંધીના નિર્ણયને લઈ પી. ચિદમ્બરમનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લુ સ્ટાર અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે એક ગંભીર ભૂલ હતી, જેની કિંમત ભૂતપૂર્વ વડા…

J&K: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, એક મુસ્લિમ ઉમેદવારને પણ ઉતાર્યા મેદાને

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જમ્મુ અને કાશ્મીરમાંથી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં શાસક નેશનલ કોન્ફરન્સે શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ત્રણ…

શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે…

દુર્ગાપુર MBBS વિદ્યાર્થી ગેંગરેપ કેસમાં ત્રણની ધરપકડ; પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીને પકડવા મોબાઇલ નેટવર્ક કર્યું ટ્રેક

પશ્ચિમ બંગાળ પોલીસે દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી સફળતા મેળવી છે. ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે અન્ય લોકોની શોધ ચાલુ…

મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના…

રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર

રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.…

‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, આ ધારાસભ્યએ છોડ્યો સાથ

જનતા દળ (યુનાઇટેડ) ના વિભાજન બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…