ગુજરાત : હોટેલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો મુખ્યમંત્રીનો આદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હાલની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે રાજ્યના એવા વિસ્તારોમાં જ્યાં…

દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર કર્યા

ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER) ને દુબઈ અને…

આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી…

દીકરી સાથે દુબઈમાં ફસાઈ ગયેલી લારા દત્તા ભારત પરત ફર્યાં: બોલ્યાં – વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો, કારણ કે તે મારો છેલ્લો સંદેશ પણ હોઈ શકતો હતો.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Lara Dutta પોતાની 14 વર્ષની દીકરી સાથે Dubai માં ફસાઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ સુરક્ષિત રીતે Mumbai પરત ફરી આવી છે. લારાએ જણાવ્યું કે…

‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા…

યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય અને ઈરાનના નવા સુપ્રીમ લીડર અંગે સનસનાટીભર્યા દાવા

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના 14મા દિવસે સ્થિતિ તણાવસભર બની છે. મિસાઈલોના હુમલાઓ અને ઊર્જા બજાર પર કાબૂ મેળવવાના પ્રયાસ વચ્ચે એક તરફ દાવાઓ અને બીજા તરફ વૈશ્વિક…

‘ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે’, ઈરાનના નેતા અલી લારિજાનીની ટ્રમ્પને કડક ચેતવણી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીએ સ્પષ્ટ કર્યું છે…

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 569 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા, જેના…

યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ વાતચીત, કહ્યું – ભારત હંમેશા શાંતિનો પક્ષકાર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિમાં બંને નેતાઓ વચ્ચે થયેલી આ…

અમેરિકાને મોટો ઝટકો: હવામાં ઈંધણ ભરતું KC-135 મિલિટરી વિમાન ઈરાકમાં ક્રેશ, જાણો વિગત

મિડલ ઈસ્ટમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા તણાવ અને સૈન્ય અભિયાન વચ્ચે અમેરિકાની સેના માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાનું હવામાં ઈંધણ ભરતું વિશાળ મિલિટરી રિફ્યુલિંગ વિમાન KC-135 ઈરાકમાં ક્રેશ…