થાઈલેન્ડમાં વિષ્ણુ પ્રતિમા હટાવવામાં વિવાદ, ભારતે કર્યો કડક વિરોધ

થાઈલેન્ડ અને કંબોડિયાની સંવેદનશીલ સરહદ પર સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા હટાવવામાં આવી હોવાના વિવાદ પર ભારતે કડક વિરોધ કર્યો છે. ભારત સરકારે આ ઘટનાને વિશ્વભરના હિન્દુઓની શ્રદ્ધા પર આઘાત ગણાવ્યો…